Aangikam Bhuvanam Yasya
Vachikam Sarva vaanmayam
Ahaaryam Chandra taaradi
Tam Vande Sattwikam shivam”
"કલાકાર મેકઅપ પાછળ ભૂખ ન છુપાવે ત્યારે..
રંગભૂમિ દિવસ,
પેટ ભરીને શાનથી એન્ટ્રી મારે ત્યારે..
રંગભૂમિ દિવસ,
એકલો એકલો બેકસ્ટેજનાં ખૂણામાં રડવાનું મૂકી,
તખ્તા પર આંનદ માં અભિનયના અજવાળા પાથરે ત્યારે..
રંગભૂમિ દિવસ."
"વિશ્વ રંગભૂમિ દિન"ની શુભેચ્છાઓ.
આ કપરો કાળ જલ્દી જાય અને તખ્તો ફરી ગાજે એવી રંગદેવતાને પ્રાર્થના.