સ્વાર્થ તણી સગાઈ ના આ માનવીય સંબંધો માં કોણ પરાયું કોણ પોતાનું બધા બસ સ્વાર્થ ના સગા હોય છે, જયા વધું સ્વાર્થ કે ફાયદો ત્યા લોકો સંબંધો ભાવના લાગણીને પણ ઠોકર મારી વ્યા જાય છે ત્યા એજ ક્ષણે.
કારણ ખબર છે, કોઈને તકલીફ સહન કરવી નથી, કોઈ સાથે રહી ભલા આપણે શું કામ દુઃખી થઈ એ?
-Hemant Pandya