વાહરે ભગવાન તારી ભુલ ભુલૈયા તુજ જાણે, એક મા ફસાવી ઉલજાવે, એમાંથી બહાર નીકળીએ સામે નવોજ પેતરો અજમાવે..લાગે તને મજા આવે છે આવા ખેલ ખેલવામાં, પણ અમારો તો જીવ જાય.

-Hemant Pandya

Gujarati Thought by Hemant pandya : 111683377

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now