આજકાલ મોટાભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓ અંદરથી હરખાય છે કારણકે,
શાળામાં જવાય કે ન જવાય, પરીક્ષા લેવાય કે ન લેવાય કે પછી પરીક્ષા અપાય કે ન અપાય..., *પાસ* જ છે.

પણ જરાક વિચારજો કે શિક્ષણથી વેગળો વિદ્યાર્થી એ રાષ્ટ્રનું પતન નથી??😞

એક શિક્ષકનું કંપન...✒️

Gujarati Thought by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા : 111689886

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now