સંબંધો પતંગિયા જેવા હોય છે
જોરથી પકડો તો મરી જાય,
છોડી દો તો ઉડી જાય
ને જો

પ્રેમથી પકડો તો
તમારા હાથમાં પોતાના રંગ છોડી જાય છે...

-Nipa Patel

Gujarati Thought by Nipa Patel : 111690798

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now