https://www.matrubharti.com/shaileshjoshi0106gma

હાલ આપણી રાય આપવામા, જો વિવાદ સર્જાતો હોય
અને, જો
ચુપ રહેવાથી, સ્વજન શાંતી જાળવતુ હોય
તો
રાય, સાચી હોય કે ખોટી,
થોડો સમય, મૌન જાળવવામાંજ મજા છે.
કેમકે,
બોલ્યા પછી, બન્નેને પછતાવો થતો હોય છે.

Gujarati Thought by Shailesh Joshi : 111691563

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now