ચારે કોર છે હાહાકાર,
ઈશ્વર તું કેમ બન્યો છે લાચાર.

તારા બનાવેલા રમકડાં રોળાય છે,
શું તારું હૃદય અકળાય છે?

- "લિહાજ"

Gujarati Poem by Bhumika : 111694031
Bhumika 2 years ago

☑️☑️👌

Baloch Anavarkhan 2 years ago

બહેન,,, આપણે કરેલા આપણેજ ભોગવવાના આધુનિકતા ની ચ્હાય માં પ્રકૃતિ નું નિકંદન કાઢી નાખ્યું હવે આપણે ઓક્સિજન ગોતવા નિકળ્યા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now