Free Gujarati Poem Quotes by anjana Vegda | 111694701

સૂમસામ શેરીઓમાં મૌનની ચીસો સંભળાય છે,
પૂછું વહેતી હવાને હું આ કોનો શોક પળાય છે?

-Anjana Vegda

View More   Gujarati Poem | Gujarati Stories