તમારા દિલમાં કોઈ પ્રત્યે પ્રેમ હોય
તો જરૂરી નથી કે સામે એ જ અપેક્ષા રાખી શકાય..

કોઈ ને તમે લાખ કોશિશો છતાં જબરદસ્તી પોતાનું ના કરી શકો...
જેમ ક્રિષ્નાને હજારો ગોપીઓ મનથી વારે છે.
પણ.. ક્રિષ્ના તો રાધા પાછળ ભાગે છે...!!

જીજ્ઞાશા પટેલ

-Jignasha Patel

Gujarati Blog by Jignasha Patel : 111695929
Raj 6 years ago

Nice awasome

Jigar Joshi 6 years ago

કૃષ્ણ ને આટલો પ્રેમ હતો રાધા સાથે તો પણ એ. નો પ્રેમ રૂકમની ને થયો ને..❤️❤️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now