હું ભુલો પડુ જે રસ્તે,
પણ લાવજે મને સાચે રસ્તે,
દૂરથી દેખાતાં રસ્તા સારા લાગે,
પણ છે આંખોનાં ભ્રમ વાળા તે,
નજદીકથી જે દેખાય તેજ સાચા માનજે,
હું ભુલો પડુ જે રસ્તે,
પણ લાવજે મને સાચે રસ્તે.

મનોજ નાવડીયા

Gujarati Religious by મનોજ નાવડીયા : 111696689

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now