પ્રશંસા થશે તારી તું સહેજે હરખાતો નહી

ટીકા પણ થશે તારી તું સહેજે ગભરાતો નહી

માણસે માણસે તારું બદલાશે મૂલ્યાંકન

તારા અનુભવોને છોડી તું બીજા ને રસ્તે ચાલતો નહી

Gujarati Thought by Mayur Patel : 111702532

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now