તું ગઝલના ફૂલની સુગંધ લખજે,
વાત દિલની તું બધી અકબંધ લખજે,
કોઈ પૂછે મ્હેકનું કારણ તને તો,
આપણો મઘમઘ થતો સંબંધ લખજે.

Gujarati Shayri by Bhavin Fefar : 111703332

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now