જીદ
પોતાની જાત પર પૂરો વિશ્વાસ હોય, અને ગમે તેટલા સંઘર્ષ પછી પણ જો ધારેલું કામ સફ્ળ થવાનું હોય તોજ કરવી.
અશક્યને શકય કરવાની ગાંડી જીદમાં જો પોતા નેજ નુકશાન થવાનું હોય તો વાંધો નહીં, પરંતુ આપણી જીદનુ માઢૂ પરીણામ એક કરતા વધારે લોકોને મુશ્કેલીમાં મુકાવું પડે એવું કદાપી ન કરવું જોઈએ
-Shailesh Joshi