જે અન્યાય ન સહન કરે એ
શ્રી પરશુરામ
જે પિતાની આજ્ઞાનું પાલન કરી માતાનો વધ કરે એ
શ્રી પરશુરામ
જે ભુદેવ રણભુમિ પર ક્રોધનુ તાંડવઃ કરે એ
શ્રી પરશુરામ
જે શ્રી રામ સામે બંડ પોકારે એ
શ્રી પરશુરામ
જે શ્રી વિષ્ણુ અને શ્રી મહેશ ના અવતાર
શ્રી પરશુરામ
જે ભુદેવના હાથમાં વેદ નહીં હથિયાર એ
જય શ્રી પરશુરામ