ગોરંભાયુ આકાશ,
ગોરંભાયેલું મન,
પલટાયું બાહ્ય વાતાવરણ,
પલટાયું વાતાવરણ મનનું,
આવ્યો વરસાદ,
પણ એ ન આવ્યા,તે ન જ આવ્યા!

-Maitri Barbhaiya

Gujarati Thought by Maitri Barbhaiya : 111710405

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now