મંજિલ મળે કે નાં મળે પણ સફર માં સાથ તારો હોવો જોઈ એ
હું તારી સાથે જ છું એ એક સહારો હોવો જોઈએ
અને સમય જે પણ હોય છેલ્લી ક્ષણો માં પણ તારો હસતો ચેહરો સામે હોવો જોઈએ

-Patel Krishna

Gujarati Shayri by Patel Krishna : 111711214

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now