જીવનના સફરમાં પોતાનું કહેવા વાળા તો ઘણાય
મળશે પરંતુ ,
પોતાનું માનવા વાળા બહુ જ ઓછા...

અંજલી.. ✍️

Gujarati Thought by Patel anjali : 111715073
ધબકાર... 5 years ago

કોઈ કહેશે પોતાનું તો ક્યારેક માની પણ લેશે, જીવનસફરમાં સંગાથ ગમતો માણી પણ લેશે, અપલક ઈચ્છાઓ હોય જેની સાથે રહેવાની, જો એ કહેશે હું છું તો મન એ માની પણ લેશે.

Amrut 5 years ago

Samjan j aapse sath nhi.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now