આમાં ગણતરી કરવાની જરૂર જ કયાં છે,

ચોખ્ખુ ગણિત છે તું બાદ તો જિંદગી બરબાદ..

-Gedia Nirudri

Gujarati Thought by Nirudri : 111722965
Nirudri 5 years ago

તું તો છે જ ને તો જ જિંદગી છે આ તું અંતર મા છે તો જ આ કાયા છે ને

ધબકાર... 5 years ago

જિંદગીમાં હું રહું ના રહું, મને તું તારામાં રાખજે, અંતરાત્મા થી જોડાઈ, સાથે અંતરમાં રાખજે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now