જ્યારે કરી મે ઈશ્વર ને ફરિયાદ,
કેમ આપો છો મને એટલું બધું દુઃખ?
કેમ નથી મારા પર દયા કરતા?
ત્યારે આપ્યો જવાબ ઈશ્વરે મને,
નથી તારે મારા જેવું દુઃખ,
તો પણ કરે ફરિયાદ,
મે તો એટલું દુઃખ કર્યું સહન,
તો પણ ન કરી કોઈ ને ફરિયાદ.

Gujarati Blog by Bhakti Khatri : 111731383

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now