વાદળોએ એની સાથેનો સંવાદ સાચવી રાખ્યો છે...
આભમાં એના ઉજાસનો અહેસાસ સાચવી રાખ્યો છે..!!

એ ખરતા તારા સાથેની ઈચ્છા, ક્યાંક ભૂલી ના પડે માટે,
નભથી ધરતીની રાહમાં એને ચાંદ પાથરી રાખ્યો છે..!!
#Raj

-RAJ KHARA

Gujarati Microfiction by Tr. RAJ KHARA : 111732018

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now