આંગણું નાનું હોય તો ચાલશે
પણ આવકાર મોટો હોવો જોઈએ,
લોકો ઘર જોઈને નહિ,
મન જોઈને મહેમાનગતિ
કરતા હોય છે...!
#Raj

-RAJ KHARA

Gujarati Whatsapp-Status by Tr. RAJ KHARA : 111732864

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now