સમયનો સાથ લેતા, અને સમયની ગંભીરતા સમજતા જો એકવાર આવડી જાય તો,
આપણો સમય જરૂર સુધારી શકાય,
ભૂલ ત્યાંજ થાય છે કે, જ્યારે...
સમયનો સાથ મળે, એટલે આપણે સામેવાળાનો "કસ" કાઢી લઈએ છીએ, ને સમયની ગંભીરતા ને આપણે "ગંભીરતાથી" લેતાજ નથી.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111732939

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now