બસ ફોકસ એકજ, ચીદાનંદ રૂપમ શીવોહમ શીવોહમ,
હસતાં હસતાં જીવવાનું અને અંતે, આ સ્થુળ શરીર છોડી હસતા હસતા પરલોક પ્રયાણ, ભર્યા તળાવમાંથી કોરા બહાર, મોહમાયા ત્યજી આત્મા ઉડી જશે શીવધામ.

-Hemant Pandya

Gujarati Thought by Hemant pandya : 111737241

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now