લાગણીઓનું આ બજાર હવે ઠંડું પડ્યું કારણ એજ છે કે લાગણીઓ વેચાવા લાગી, અને જેથી કીંમત સાવ ધટી ગઈ, પરીણામે ધટ પડી લાગણીઓની અને એ પણ બનાવટી થવા લાગી,
હવે કહેવું ઘટે કે ભગવંત તારા આ સંસાર માં ક્વોલિટી કયા રહી ના માણસોમાં ના લાગણીઓ માં, વીશ્વાસ કરૂ તો કોના પર