ડરું છું હવે ઘરમાં પગ મૂકતા
મને જોઈ ભીંતો છડી જાય તો
યાદોના કુંડાળા માંથી પગ બાર પડી જાય તો
લાખો યાદો છે કેદ ચાર દીવાલમાં
મને જોઈ ભીંતો છડી જાય તો
યાદોના ભવંડરનો સહેલાબ
બહાર આવી જાય તો
ડરું છું હવે ઘરમાં પગ મૂકતા
એ ચાર દિવાલ અને હું એક
મને એકલો જોઈ ભીંતો છડી જાય તો
શું જવાબ હસે મારો દિલ માટે
ક્યાંક એ પણ છડી જાય તો
-Het Vaishnav