જાણીતા કવિ સુરેશભાઈ દલાલ ઓફિસ જતા હતા , સિગ્નલ પાસે ડ્રાઈવરે કાર ઉભી રાખી ત્યાં જ એક ભિખારીને કાર તરફ આવતો જોઈ ડ્રાઈવરે બારી નો *કાચ* ચડાવી દિધો...
સાથે બેઠેલા મિત્ર ને સુરેશભાઈ એ કહ્યું : *ઈશ્વર ને આખા દિવસ માં કેટલી વાર કાચ ચડાવવો પડતો હશે ?*
આજે સુરેશ દલાલની મૃત્યુતિથી
🙏🌹🙏
-RajniKant Joshi