પત્ની ને ફરવા જવાનૂ ક્યો એટલે
એને સામાન પેક કરતા અઠવાડીયુ લાગે
પણ જો......ઝગડો થાય
તો એ જ સામાન
એક જ કલાક મા પેક થઈ જાય..
પણ જાય નહી.
😜😂😂😜

Gujarati Jokes by Kalpesh Patel : 111743161

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now