તારા આ શબ્દોમાં પણ હવે મૌન વર્તાય છે
એંજલ, તારી સુગરને કયાં બધું સમજાય છે..

માનું છું મારી જ ભૂલો નો છે આ પરિણામ,
પરંતુ, મિત્રતા તારી છે મારી જિંદગીનો આધાર..

તારી આ ચુપ્પી મને ક્ષણ-ક્ષણ કોરી ખાય છે,
એંજલ, તારી સુગરને કયાં બધું સમજાય છે..

વધુ નહિ માગું બીજુ તારી પાસે કંઈ એંજલ,
પરંતુ, તારી મિત્રતાનો હક આજીવન આપજે..

તારી આ દૂરીમાં પણ મને પાસે તું વર્તાય છે,
એંજલ, તારી સુગરને કયાં બધું સમજાય છે..
#yaari teri_meri#
#SugarAngel #

Gujarati Poem by TVD SDK : 111744454

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now