ભર ચોમાસે, ધોધમાર વરસી રહ્યો છે આ વરસાદ,🌧️
ના તેને સૂરજ ની ખબર છે, કે ના સાંજ ની,🌦️
હું પણ વરસાવું છું અનહદ અનુરાગ તારા પર,🌈
ના તને પ્રેમ ની ખબર છે, કે ના મારી તડપ ની....😐

(અનુરાગ = પ્રેમ, લાગણી)

Gujarati Thought by HeemaShree “Radhe

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now