કે પાસ હતો આખોય દરીયો
તોય અમને એક બુંદ ની પ્યાસ હતી

લાખોના ટોળા માં એક એજ ખાસ હતી
એ મારી નહીં પણ મારા દલડાં ની વાત હતી

શું કરવી મારે એની તમને વાત
એ તો આખા અંધારીયા માં એક અજવાળી રાત હતી

~✍️Aj......

Gujarati Poem by Aj.. : 111752628

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now