તને એમ કે સ્વર્ગ સમી દુનીયા જાણે તારા માટે,
નજરો સામે અંધારા તોય ભ્રમણા મા ભટકે મન,
આંખ ઉધાડીને જો કંઈ આસપાસ કંઈ ઢોળાઈ રહ્યું જે વેડફી રહી તું અમીના છાંટણા, ભરી રહી નફરત અને નકારાત્મક અસર, ત્યા નથી સ્થાન નફરતો અને આવી સોચનું , કયાથી થશે સ્વર્ગ જ્યા તું આમ હોઈશ ભરીને ખબોખબ નફરતોનુ નજર
Raaj hemant