Free Gujarati Poem Quotes by Kamini Shah | 111765176

પાનખર બનીને પર્ણોએ
ધરતી પર ચાદર બિછાવી દીધી
ખુદને મીટાવી દઈને
કુદરતને સજાવી દીધી…
-કામિની

shekhar kharadi Idriya 2 months ago

વાહ...અતિ સુંદર અભિવ્યક્તિ

View More   Gujarati Poem | Gujarati Stories