Free Gujarati Blog Quotes by TRUSHAR | 111767493

"જો બહાર જો જરા
વરસી ને જતો રહું

પછી કે તી નહિ
શું આવ્યો ને શું ગયો!!!

તું તરસી રહી ગઈ હતી
એટલે બન્યો છુ માવઠું

બાકી તું ક્યા બોલાવે છે
મને કારણ વગર...?!!"❣️

View More   Gujarati Blog | Gujarati Stories