જીવનમાં મજા નહીં આવવાનું મોટામાં મોટું કારણ,
આપણને નહીં ગમતા, કે ગમે તે પ્રકારે નડતા
માત્રને માત્ર, બે-ચાર લોકોને નિરંતર સ્મરણમાં ભરી રાખવા, ખરેખર આ
આપણી સૌથી મોટી કમજોરી છે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111775455
Varsha Shah 5 years ago

એકદમ સાચું!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now