જ્યારે તમને લાગે કે,
મારું કોઈ સાંભળતું નથી અને સમજતું નથી ત્યારે એક વાત યાદ રાખવી,
તમારી અંદર રહેલો ભગવાન બધું જ સાંભળે છે.
ભગવાન થી મોટું સાંભળવા વાળું અને સમજવા વાળું બીજું કોણ હોય...

Good Morning

-Nirav Devani

Gujarati Good Morning by Nirav Devani : 111777360

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now