ઉતરાયણને ઓમિક્રોનસાથે જ આવ્યાં,
બુસ્ટર ડોઝ,દોરી પતંગ લાવ્યાં.
એક આપે આનંદ ‌બીજું કરે રક્ષણ.
લઈ બુસ્ટર ડોઝ,ચગાવીએ પતંગ
લડાવીએ પેચ સદગુણોને દુર્ગુણોનાં.
કાપી દુર્ગુણો,‌વળાવીએ અહમ્,ક્રોધ,ઓમિક્રોન.
રહી સ્વસ્થ માણીએ જિંદગી.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

Gujarati Poem by Vibhuti Desai : 111777802

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now