દરિયાના મોજાં તો સૌને સંભળાય ,પણ, અંતરના મોજા હું કોને સંભળાવું?, ઝરણાંના ધોધ તો સૌને દેખાય, પણ ,આંખોના ધોધ જઈ કોને બતાવુ??

Gujarati Shayri by Rekha Detroja : 111778663
Rekha Detroja 5 years ago

😊😊🌷🌷🙏🙏

वात्सल्य 5 years ago

આ આંસુ કીંમતી છે. વ્હાવો ના નકામાં! જે કિંમત સમજે છે. તેં તો like આપે છે.

Rekha Detroja 5 years ago

Thanks 🙏🙏🌷🌷

Prakash Shah 5 years ago

Very nice... Keep it up... Original one 👌

Rekha Detroja 5 years ago

આભાર 🙏🙏

Rohiniba Raahi 5 years ago

વાહહહ....👌👌👍

man patel 5 years ago

Ohhh... right...

Raj 5 years ago

You are right

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now