પિંજરાનું પંખી છું હું, ઝંખું છું હું આઝાદી.
માનવકેદમાં ફસાયો હું, તૂટ્યો છે વિશ્વાસ.
તડપ ઉઠી છે હવે આ હ્ર્દયમાં મારા ભારી.
મથું હું હવે લેવાને એક આઝાદીનો શ્વાસ!
#આઝાદી

-Pruthvi Gohel

Gujarati Blog by Dr. Pruthvi Gohel : 111778898

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now