સરહદે શાનથી શહાદત વહોરી
મા ભોમની ગરિમા નિખારી
દેશભક્તિનું રૂણ અદા કરી
કફન ઓઢી અલવિદા કરી
અંતિમ વેળાએ તિરંગાને ભરી સલામ
વીર જવાંર્મંદ શહિદોએ કરી દીધી કમાલ...
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111779451
shekhar kharadi Idriya 5 years ago

अत्यंत राष्ट्रप्रेम प्रेरित पंक्तियां 🇮🇳 ✍️

Ghanshyam Patel 5 years ago

🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now