બાંધી માથે મોત નું કફન,
રહે સદા એ અડીખમ અડગ,
હોય ગરમ રણ ની રેત,
કે હોય બરફ ના થર,
દેશ ની રક્ષા કાજે લડે અવિરત,
શહીદ થયી ગયા એ અમર...
#Shaheed

Gujarati Whatsapp-Status by Divya : 111779844

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now