The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
अकर्तव्यं न अकर्तव्यम्, प्राणै: कंठगतैरपि। कर्तव्यमेव कर्तव्यम, प्राणै: कंठगतैरपि। વિન્યાસ -- कंठगतै: अपि। ભાવાર્થ -- જે કામનો નિષેધ (મનાઇ) કરવામાં આવ્યો હોય તે કામ મૃત્યુ સમયે પ્રાણ કંઠમાં અટવાયેલો હોય, મૃત્યુ સાવ સામે જ હોય, ત્યારે પણ ન કરવું જોઇએ તથા જે કર્તવ્ય બજાવવાનું છે એને જીવ બચાવવાની પરવા કર્યા વિના પણ કરવું જોઇએ. 🙏 શુભ શશિદિન! 🙏
વાહ
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser