#RepublicDay
મલક મલક મુસ્કુરાતી
ભીંત પર લાગેલી
બાપુની પ્રતિકૃતિ
"પ્રજાસત્તાક દિનની"
ઉજવણી માટે
ઉમટેલા ટોળામાં
નિરખાતી
"સ્વતંત્રતા"નાં
નામે પ્રવેશેલી
"સ્વચ્છંદતા"
જોઈ....

Gujarati Motivational by Dhavalkumar Padariya Kalptaru : 111780845

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now