પાપ - પુણ્ય જેવા અઘરા શબ્દો ના આવડે...
અમે તો બસ કોઈનું ખરાબ ના થાય એટલું જ જાણીએ...
ખરાબ કોઈ ક્યાં જન્મજાત હોઇ છે ..
આતો કર્મો અને પરિસ્થિતિનો જ ચિતાર હોય છે...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111780905

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now