તમે ગયા તે દિવસથી હું વાટ નિહાળું છું,
મારી આંખડીએ માર્યો નથી એકેય પલકાર .
જુલમી જુદાઈના ઝખમ હજી રૂજાયા નથી ,
ને હૈયા સોંસરવી ઉતરી છે બે ધારી તલવાર.
..ઝંખના..

Gujarati Poem by Daxa Parmar : 111781286

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now