સાચું કહી દેનાર વ્યક્તિનો ક્યારેય સાથ ના છોડશો,
ભલે એની વાતો કડવી લાગે પણ એનાથી વધારે ચોખ્ખા દિલની વ્યક્તિ તમને બીજી કોઈ નહિ મળે.

Good Morning
-Nirav Devani

Gujarati Good Morning by Nirav Devani : 111782002

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now