ગઝબ છે ઇશ્વર આ દુનિયા....
માણસો ઘણા ને માનવતા ઓછી
પ્રેમીઓ ઘણા પણ પ્રીત ઓછી
વ્યવહારો ઘણા ને નિકટતા ઓછી
સંબંધો ઘણાં પણ સત્યતા ઓછી
ગઝબ છે ઇશ્વર આ દુનિયા ...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111782243

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now