આ હૃદયે યાદો ફરિયાદ બની દસ્તક દેતી રહી..
સ્મરણોના નગરમાં એક તમારી જ હસ્તી હતી..

આંખોના સમંદરે પ્રતિબિંબિત કસ્તી તરતી રહી,
પાંપણની પાળે અસ્મરણીય અશ્રુઓની વસ્તી હતી..
Darshana Radhe Radhe

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111782446
Kamini Shah 5 years ago

અશ્રુઓની નૈયામાં જીંદગી અવિરત વહેતી રહી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now