વરાળ થઈ ને હું પાણી બની,
રાહ એટલી કે ઝાકળ થઈ,
તું હવા થઈ ને પણ ના આવે,
અંતે હું ખુદ માં થીજી ગઈ

Gujarati Hiku by Sapna95 : 111782585

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now