તારે તો ગુલાબની વાડીઓ છે.
મારે તો રણમાં મળે આવળનાં ફૂલ !
વેચાતાં લાવું તો કરમાઈ જાય,માટે !
લાવ્યો વાગડેથી આવળનાં ફૂલ.
- વાત્ત્સલ્ય

Gujarati Whatsapp-Status by वात्सल्य : 111783524

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now