હૈયુ મારું કોરું રહ્યું ને વરસતું આકાશ,
આ ભીની ભીની યાદોમાં ભીંજવતી એ મુલાકાત..
સ્પર્શ થયો હોઠો પર ને આંખે અશ્રુ ધાર,
રહી અકબંધ અનુભૂતિ ને છૂટયા દેહથી પ્રાણ..!!

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111784943

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now